Welcome to your Tally Prime Exam in Gujarati?

1. 
ટેલી લેખન ________ સિસ્ટમનું સમર્થન કરે છે.

2. 
ગેટવે ઓફ ટેલી માં ___________ બટન દબાવવાથી કંપનીની માહિતી ખુલ્લી મળે છે.

3. 
_________શૉર્ટકટ કી નો ઉપયોગ Receipt માટે થાય છે .

4. 
_________Company Configure કરવા શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે .

5. 
ટેલી માં Mode change કરવા ________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે .

6. 
ટેલી માં Debit Note ની એન્ટ્રી કરવા________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે .

7. 
ટેલી માં Purchase ની એન્ટ્રી કરવા________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે .

8. 
ટેલી માં Payroll Voucher માં એન્ટ્રી કરવા________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે

9. 
ટેલી માં Payroll Autofill કરવા________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે

10. 
ટેલી માં Rejection In માં એન્ટ્રી કરવા________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે

11. 
ટેલી માં Physical Stock માં એન્ટ્રી કરવા________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે

12. 
ટેલી માં Sales ની એન્ટ્રી કરવા ________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે

13. 
Company Select કરવા___________ શૉર્ટકટ કી નો ઉપયોગ થાય છે .

14. 
ટેલી માં Current Data નો અર્થ શું થાય છે ?

15. 
દરેક વ્યક્તિ, દરેક સંપત્તિ અને દરેક પ્રકારની સેવા માટે બધા લેન-દેનનો રેકોર્ડ શું છે

16. 
ASCII, SDF, HTML or XML format માં રિપોર્ટ બનાવવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે?

17. 
Gateway of Tally માં Ctrl + Q કી નો ઉદેશ્ય શું છે ?

18. 
IGST નું ફુલ ફોર્મ શું છે ?

19. 
TDS નું full form શું છે ?

20. 
ERP નું full form શું છે ?

21. 
સ્ટેટ બેંક માંથી 20,000 રૂપિયાની ઉપાડ ક્યા વાઉચરમાં દાખલ કરશો ?

22. 
ટેલી માં “ઉપનામ” ________ નું પ્રતિનિધિત્વ કરે છે.

23. 
ખાતાઓ માં પરિવર્તન કરવું એ માત્ર ________ માં જ સંભવ છે ?

24. 
બેંક ખાતું એ __________ પ્રકાર નું ખાતું છે

25. 
Single Entry Mode એ ___________માટે લાગુ પડે છે .

26. 
Company નું નામ Hide કરવા _____ નો ઉપયોગ થાય છે ?

27. 
Tally screen ની નીચે શું દર્શાવે છે ?

28. 
સમાન પ્રકૃતિ ના Ledgers ને ____ કહે છે ?

29. 
પેન ડ્રાઇવ અથવા સીડીમાં ડેટા ને ટેલીમાં યોગ્ય સ્થાન પર રાખવા માટે ક્યાં વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે ?

30. 
એકથી વધુ કંપનીઓ ખુલી હોય ત્યારે એક કંપની થી બીજી કંપનીમાં જવા માટે ક્યાં વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે .

31. 
ટેલીને પહેલી વાર શરૂ કરો પછી __________જોવા મળે છે .

32. 
કંપની ની માહિતી થી કયો વિકલ્પ ટેલીમાં એક નવી કંપની બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

33. 
ટેલી માં બનાવેલ લેઝરના જૂથમાં ફેરફાર કરવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે ?

34. 
ટેલી શેના પર ચાલે છે ?

35. 
Tally માં ગમે ત્યાં કેલ્ક્યુલેટર કેવી રીતે સક્રિય કરવું ?

36. 
તમે ભારતમાં આવકવેરા રિટર્ન કેવી રીતે દાખલ કરો છો ?

37. 
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાથી શું ફાયદો થાય છે ?

38. 
Tally માં ચુકવણી માટે શોર્ટકટ કી કઈ છે ?

39. 
Tally માં રસીદો (ડાયરેક્ટ રોકડ માટેના વ્યવહારો) માટે નીચેના પૈકી કઈ શોર્ટ-કટ કી નો ઉપયોગ થાય છે ?

40. 
વ્યવસાય સંસ્થા દ્વારા બહારના લોકોને ચૂકવવાપાત્ર તમામ રકમ માટે કયો શબ્દ વપરાય છે ?

41. 
ટેલીમાં રોકડ વેચાણ ક્યાં રેકોર્ડ કરીએ છીએ?

42. 
કયા વિકલ્પ દ્વારા કંપનીને ટેલીમાં સુરક્ષિત રાખી શકીએ?

43. 
ટેલીમાં કંપની પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?

44. 
વાઉચર એન્ટ્રી દરમિયાન To/By અથવા તેનાથી વિપરીત Dr/Cr નો ઉપયોગ કરવા માટે, _____ કી દબાવો.

45. 
વર્તમાન સમયગાળો બદલવા માટેની Shortcut Key ___________ છે.

46. 
______ Shortcut Key નો ઉપયોગ રિપોર્ટ પ્રિન્ટ કરવા માટે થાય છે

47. 
વાઉચર Delete કરવા માટે___________ દબાવો

48. 
Debit Note નો અર્થ _________ થાય છે

49. 
Alt+D નો ઉપયોગ _________થાય છે.

50. 
Interest Calculation report___________ ના અહેવાલમાંથી જોઈ શકીએ છીએ